19 સપ્ટેમ્બર (ધ્વનિ વિશેષ અહેવાલ) અમેરિકા જવા માંગતા કુશળ વિદેશી કર્મચારીઓ માટે અમેરિકામાં પ્રવેશનો માર્ગ ગણાતી H-1B વિઝા પ્રણાલીમાં હવે નવા સુધારાથી હલચલ મચી ગઈ છે. 19 સપ્ટેમ્બર, 2025ના રોજ, યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં 21 સપ્ટેમ્બર, 2025 પછી દાખલ થનારી દરેક નવી H-1B […]

