પોલીસ કહ્યું હતું કે, ટોરોન્ટોની જુલિયા મેકઆઈસેકને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવી હતી. ટોરોન્ટોની 42 વર્ષીય જુલિયા મેકઆઈસેક સ્કારબોરો ગોલ્ફ ક્લબ રોડ અને કિંગ્સ્ટન રોડ વિસ્તારમાં આવેલા ટાઉનહાઉસમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. તેને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવી હતી. તેના મૃત્યુમાં 43 વર્ષીય પુરુષ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો […]