સ્ટેપલ્સ કેનેડા સાથેની નવી રીટેલ પાર્ટનરશીપ વધારવામાં આવેલા કલાકો અને ટેક્સપેયર માટે બચત સહિતની સેવાઓ પુરી પાડશે OAKVILLE- ઓન્ટારિયો દ્વારા હેલ્થ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ માટેની અરજી અથવા રિન્યુ કરવા જેવી સરકારી સેવાઓને ઍક્સેસ કરવાનું સરળ અને વધુ અનુકૂળ બનાવાઈ રહ્યું છે. પ્રોવિન્સે છ સ્ટેપલ્સ કેનેડા સ્ટોર્સમાં સર્વિસઓન્ટારિયોનું વિસ્તરણ સત્તાવાર […]