પીલ પ્રદેશ- ખંડણી ઇન્વેસ્ટિગેટિવ ટાસ્ક ફોર્સ (EITF) ના તપાસકર્તાઓએ પીલમાં નોંધાયેલી ખંડણી ની ઘટનાઓને પગલે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી અને પોલીસે કાર્યવહી શરુ કરી છે . રવિવાર, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ, EITF એ આરોપોની તપાસ કરવાનું શરૂ કર્યું હતું કે બ્રામ્પટન બિઝનેસ માલિકના ભૂતપૂર્વ કર્મચારીએ જો તેઓ પોતાનો વ્યસાય […]