બ્રોકવિલે: ઓન્ટેરિયોના મનોહર રિવરસાઇડ શહેર બ્રોકવિલે માટે એક અત્યંત ગૌરવશાળી સમાચાર આવ્યા છે. પ્રોવિન્સિયલ ગવર્નમેન્ટે ‘૨૦૨૭ ઓન્ટેરિયો ૫૫+ સમર ગેમ્સ’ માટે યજમાન તરીકે બ્રોકવિલેની પસંદગી કરી છે. આ જાહેરાત સાથે જ સમગ્ર ઈસ્ટર્ન ઓન્ટેરિયોમાં આનંદની લહેર દોડી ગઈ છે. ગવર્નમેન્ટ આ ઇવેન્ટ માટે $૩૨૫,૦૦૦નું સીધું રોકાણ કરી રહી છે, જેનો […]

