કેનેડામાં હિંદુ મંદિરોને નિશાન બનાવતા તાજેતરના હિંસક વિરોધને પગલે, દેશનું રાજકીય વાતાવરણ વધુને વધુ ધ્રુવીકરણ પામ્યું છે. બ્રેમ્પટન હિંદુ સભા મંદિર પરના હુમલા અને ત્યારપછીના પ્રદર્શનોએ હિંદુ સમુદાયમાં ચિંતા વધારી દીધી છે. જો કે, ધાર્મિક લઘુમતીઓની સુરક્ષાની ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, સંસદમાં રાજકીય ચર્ચા ઉગ્ર બની ગઈ છે, […]
poilievre
કન્ઝર્વેટિવ્સ પુશિંગ “એક્ષ ધ ટેક્સ” બિલ્ડ મોર હોમ્સ, ફિક્સ બજેટ અને ક્રાઇમ પર લગામ લગાવવાનો પોતાનો નારો આગળ વધાર્યો છે જમીલ જીવાણીએ દુર્હામ માં તેમની ટિમનો આભાર માનીને અને તેમના લિબ્રલ પ્રતિસ્પર્ધીઓ પર પ્રહાર કરીને, કહ્યું હતું કે તેઓ એ કામદાર વર્ગ માટે જીવન વધુ કઠિન અને મોંઘું બનાવ્યું છે. […]
મીડિયાના એક પ્રશ્નના જવાબમાં, પોઈલીવરે ટ્રાન્સ રાઈટ્સ વિવાદમાં ઝંપલાવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે મોટાભાગના કેનેડિયનો માને છે કે મહિલા બાથરૂમ, મહિલા ચેન્જ રૂમ અને મહિલા રમતો સ્ત્રીઓ માટે જ છે. તમે કાર્યકર્તાઓ અને કેટલાક મીડિયા માધ્યમો પાસેથી ભયાનક અહેવાલ સાંભળી શકો છો. મોટાભાગના તર્કસંગત લોકોની માન્યતાઓનો પડઘો પાડતા, પોઈલીવરે કહ્યું, […]