ડગ ફોર્ડની પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ (PC) પાર્ટીએ ઓન્ટારિયો ચૂંટણી જીતી છે અને સતત ત્રીજી વાર બહુમતી સાથે સરકાર રચી છે. વિજય પછીની પોતાના સંબોધનમાં, ફોર્ડે ઓન્ટારિયોની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને પરિવારો અને નોકરીઓની રક્ષાની પ્રતિબદ્ધતા પુષ્ટિ કરી. “હું ઓન્ટારિયોની જનતા નો ખૂબ આભારી છું. આગળ કહ્યું હતું કે   અમે […]

ઓન્ટેરીઓની પ્રાંતિય ચૂંટણીની તારીખ નજીક આવતા, રાજકીય પંડિતો અને વિશ્લેષકોએ પરિસ્થિતિનું મૂલ્યાંકન શરુ કરી દીધું છે. ધ્વની ન્યૂઝપેપર ના ચીફ એડિટર હિતેશ જગડ દ્વારા કરાયેલ વિશ્લેષણમાં, પ્રસ્તુત કરેલી આ શંકાવહ અંતરદ્રષ્ટિ, આગામી ચૂંટણીના પરિણામોની આગાહી પર આધાર રાખે છે. લોકપ્રિય સર્વેક્ષણોના અને પ્રોવિન્સમાં ઉઠતા રાજકીય ઘડતર પર વિશ્લેષણ કરતાં, ધ્વનીના […]

બ્રેમ્પ્ટન સાઉથ માટે પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ (MPP) લિબ્રલ ના ઉમેદવાર તરીકે ભાવિક પરીખની પસંદગી ગુજરાતી અને ઈન્ડો-કેનેડિયન સમુદાય માટે ગર્વનો વિષય છે. ભાવિક પરીખ નો એક નેતા તરીકે દ્રષ્ટિકોણ, આગવો ઉત્સાહ અને બ્રેમ્પ્ટનના વિવિધ કૉમ્યૂનિટીની વિશિષ્ટ જરૂરિયાતોને સમજવાની ઊંડી ક્ષમતા ધરાવવી તે છે. જયારે પ્રોવિન્સિયલ ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter