કચ્છમાં જન્મ, અમદાવાદમાં તાલીમ અને બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ડંકોm ખેલ મહાકુંભથી શરૂ થયેલી હેતલ દામાની બોક્સિંગની સફરમાં અનેક મેડલના સ્વરૂપમાં ઉમેરાયાં સફળતાનાં સોપાન, અમદાવાદના નિકોલમાં ચાલતા હાઈ પરફોર્મન્સ સેન્ટરમાંથી તાલીમબદ્ધ થઈને હેતલ દામાએ બોક્સિંગમાં જ્વલંત કારકિર્દી બનાવી સિનિયર નેશનલ કેટેગરીમાં સિલ્વર અને બ્રોન્ઝ વિજેતા હેતલે સિક્કીમ ખાતે 54થી 57 કિગ્રાની […]