ટોરોંટો, 1 માર્ચ 2025 –ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરોંટો દ્વારા અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળા ( આચાર્ય મહારાજશ્રીના ધર્મપત્ની ) ના માર્ગદર્શન નીચે ચાલતી અનાથાશ્રમ સંસ્થા “આંગન” માટે એક વિશિષ્ટ હાસ્યકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ તેમની અનોખી શૈલીમાં સત્સંગીઓને મનોરંજન […]