ટોરોન્ટો/અમદાવાદ: વર્તમાન વૈશ્વિક વ્યાપાર જગતમાં જ્યારે અનિશ્ચિતતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારત વિશ્વના નાના-મોટા દેશો સાથે વ્યૂહાત્મક કરારો કરીને વૈશ્વિક અર્થતંત્રને સ્થિરતા બક્ષવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. આ કડીમાં ભારત અને કેનેડા વચ્ચે સૂચિત ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (FTA) બંને દેશો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર […]

