Sunday Special by Article by Hitesh Jagad. કેનેડામાં ડાઇનિંગ (જમવા જવું) ની આદતો ધરમૂળથી બદલાઈ રહી છે. કેનેડિયન ગ્રાહકો હવે ઓછું બહાર ખાય છે, લિકર નો વપરાશ ઘટ્યો છે, અને ખર્ચવામાં આવતા દરેક ડોલર માટે વધુ મૂલ્ય (value) ની માંગ કરી રહ્યા છે. આ પરિવર્તન દેશના ફૂડસર્વિસ ઉદ્યોગને નવો આકાર […]

