ભારતમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. અલબત્ત એને ધાર્મિકતાથી જોડી દેવાયો છે જેમ કે આપણા અન્ય ભારતીય તહેવારો મોટેભાગે ધર્મથી જોડાયેલાં હોય છે. જે રાત્રે હોળી સળગાવવામાં આવે છે એના બીજા દિવસે લોકો એક બીજા પર વિવિધ રંગો ઉડાડી ધુળેટી ઉજવે છે. અમુક રાજ્યોમાં અને પ્રદેશોમાં ધુળેટી અલગ, અલગ નામથી […]