Dhwani Community Newspaper Coverage by Hitesh Jagad Chief Editor માર્ખમ (ટોરોન્ટો), સનાતન મંદિર, માર્ખમ ખાતે એકતા, ૨૪ગામ પાટીદાર સમાજના નેજા હેઠળ સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિનું શક્તિશાળી પ્રદર્શન કેનેડા ભારતના લોહપુરુષ, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ રવિવારે ૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ માર્ખમમાં આવેલ સનાતન મંદિરમાં અદભૂત ઉત્સાહ, ઉમંગ અને સામૂહિક ભાવના […]

