ધ્વનિ ન્યુસ – હિતેશ જગડ આજના અતિ-વ્યસ્ત અને ડિજિટલ યુગમાં, જ્યાં માનવીય સંબંધો માત્ર સ્માર્ટફોનની સ્ક્રીન અને સોશિયલ મીડિયાની ‘લાઈક્સ’ પૂરતા સીમિત થઈ રહ્યા છે, ત્યાં ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬—વેલેન્ટાઇન દિવસે જન્મેલો એક નાનકડો વિચાર આજે એક વટવૃક્ષ બની ચૂક્યો છે. સંગીત અને માનવીય જોડાણના પાયા પર રચાયેલું આ અભિયાન એટલે […]

