વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે BCE Inc.ની વ્યાપક છટણીની તુલના કચરાપેટી સાથે કરી હતી. બેલ મીડિયા પરના કાપને “વાહીયાત નિર્ણય” ગણાવ્યો હતો. ટ્રુડો એ ઓન્ટારિયોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પત્રકારોને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું.કે તેમને બેલ મીડિયા ના આ નિર્ણય થી ખૂબજ ગુસ્સો આવ્યો છે એમ કહી બેલ મીડિયા […]
BellCanada
કેનેડિયન મીડિયા અને ટેલિકોમ ફર્મ બેલ 4,800 પોઝિશનમાં ઘટાડો કરશે. પેરેંટ કંપની BCE એ ગુરુવારે જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં અનિશ્ચિતતા હોવાથી ખર્ચ પર લગામ લગાવવા માટે લગભગ 30 વર્ષમાં તેની સૌથી મોટી વર્કફોર્સ રિસ્ટ્રક્ચરિંગમાં આ સૌથી મોટો ઘટાડો છે. કંપનીએ ગયા વર્ષે 1,300 જોબમાં કાપ મૂક્યો હતો, છ રેડિયો સ્ટેશન […]