2

આંતરપ્રાંતીય કાર ચોરી પર નોંધપાત્ર કાર્યવાહીમાં, ઑન્ટારિયો પ્રાંતીય પોલીસ (OPP), સુરેતે ડુ ક્યુબેક, ટોરોન્ટો અને મોન્ટ્રીયલની મ્યુનિસિપલ પોલીસ ની મિશ્ર ટાસ્ક ફોર્સ ને સફળતા મળી છે જેમાં 34 શકમંદોની કાર ચોરી મામલે ધરપકડ કરી હતી. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય મુખ્યત્વે દક્ષિણ ઑન્ટેરિયો અને મોન્ટ્રીયલ બંદર વચ્ચે થતી વાહનોની મોટાપાયે થતી ચોરીને […]

શિકાગો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવનાર ડિંગુચા કેસના આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ થતાં ગેરકાયદે રીતે અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને ઘૂસણખોરી કરાવનારા નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અમેરિકાની પોલીસે શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે ડર્ટી હેરી […]

પીલ પ્રદેશ- ખંડણી ઇન્વેસ્ટિગેટિવ ટાસ્ક ફોર્સ (EITF) ના તપાસકર્તાઓએ પીલમાં નોંધાયેલી ખંડણી ની  ઘટનાઓને પગલે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી અને પોલીસે કાર્યવહી શરુ કરી છે . રવિવાર, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ, EITF એ આરોપોની તપાસ કરવાનું શરૂ કર્યું  હતું કે બ્રામ્પટન બિઝનેસ માલિકના ભૂતપૂર્વ કર્મચારીએ જો તેઓ પોતાનો વ્યસાય […]

Subscribe Our Newsletter