Dhwani Reports : અમેરિકામાં વર્ષો સુધી એરલાઇન ક્રૂ મેમ્બર હોવાનો દાવો કરી ઉત્તર અમેરિકામાં સેંકડો ફ્રી ફ્લાઇટ્સ મેળવનાર ટોરોન્ટોના એક શખ્સ સામે છેતરપિંડીના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર, ૩૩ વર્ષીય ડલ્લાસ પોકોર્નિકે વ્યાપારી પાયલોટ અને સક્રિય ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકેનો ઢોંગ રચી અનેક […]

