સાપ્તાહિક રાશીભવિષ્ય : તા. ૦૫-૦૪-૨૦૨૪ થી ૧૧-૦૪-૨૦૨૪ સુધી મેષ:    ધનલાભની સંભાવનાઓ છે. જોખમ લેવાનો પ્રયાસ કરી શકો છો. તમારા લક્ષ્યોને લઈને પૂરતા ગંભીર જણાશો નહીં.તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે.. ઉપાય : દરરોજ ૧૧ વાર “ઓમ નમઃ શિવાય” નો જાપ કરો. વૃષભ: થોડી સાવધાની રાખવાની જરૂર છે.તમારું સ્વાસ્થ્ય થોડું નરમ […]

From Date : 29/03/2023 to April 04/04/2024 મેષ:   ખોવાયેલો આત્મવિશ્વાસ અને ઊર્જા ફરી પાછા ફરશે. તમારી સમજણથી યોગ્ય નિર્ણય લઈ શકશો. પરિવારના વૃધ્ધ સભ્યો વચ્ચે તણાવ પેદા કરી શકે છે. સમાજમાં  સારી માન્યતા પ્રાપ્ત કરવામાં સફળ થશો. ઉપાય : દરરોજ ૪૧ વાર “ઓમ રાહવે નમઃ” નો જાપ કરો.. વૃષભ: […]

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (+91-98987-66370 or +91-63545-16412) મેષ:    તમારા પર વધારાનું કામનો ભાર રહે. તમારા પૈસા અટવાઈ શકે છે. તમારી લાગણીઓને કાબૂમાં રાખવી. તમારી પાસે વૈભવમાં વધારો થશે. ઉપાય : મંગળવાર ના દિવસે ગરીબો ને જવ દાન કરો.. વૃષભ: કોઈ આર્થિક સહાયની અપેક્ષા રાખે. ઘરે મહેમાનો […]

Subscribe Our Newsletter