જ્યોતિષશાસ્ત્રનું જ એક અંગ જે છે લાલ કિતાબ. જેના આંકડાશાસ્ત્રથી માંડીને ગ્રહની દશા અને દિશા તેમજ અનુકૂળતા વિશે આ અંકમાં વધુ ઊંડાણમાં જાણીશું. લાલ કિતાબ અનુસાર ગ્રહ, તેની અસર અને ઉપાય બદલી તર્કશાસ્ત્ર પર આધારિત છે. આ વિષય પર વધુ પ્રકાશ પાડતા એસ્ટ્રો હેમંત સાથે કરેલી વાતચીતનો અંશ. ગુરુ ગ્રહ […]
– મમતા પડીયા દ્વારા વિશેષ મુલાકાત આપણી સંસ્કૃતિ, ધાર્મિક અને દાર્શનિકતા સાથે જોડાયેલા મૂળિયાનો સૂર એટલે ભારતીય સંગીત. સંગીત એ સાધના છે જેમાં આધ્યાત્મિક, યોગ, ભક્તિ અને દરેક રસનો સાર સમાયેલો છે. સવાર, બપોર, સાંજ અને રાત આ ચારેય પહેરનું સંગીત વળી પાછું અલગ છે, સંગીતને સર્વ સમર્પણ કરનાર મ્યુઝિક […]
બાળકોના જન્મથી માંડીને અબોટણ કરવવું, સગાઈ, લગ્ન તેમજ ઘર, કાર કે કોઈ કિમતી વસ્તુ ખરીદવા જેવા જીવનભરના દરેક પ્રસંગમાં શુભ ચોઘડિયા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આપણી સનાતન સંસ્કૃતિ અને ઋગ્વેદ છઠ્ઠા અંગ તરીકે એસ્ટ્રોલોજી સ્થાન ધરાવે છે. જેમાં દશા અને દિશા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યોતિષશાસ્ત્ર નવગ્રહ અને […]