નોકરી શોધો છો? તો આ જોબ ફેર માં જવાનું ચુક્સો નહિ

બ્રામ્પ્ટન શહેર દ્વારા સમર રિક્રિએશનલ હાયરિંગ માટે નોકરી માહિતી સેશન આયોજિત કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ અથવા કોઈપણ વયના વ્યક્તિઓ માટે આ મહત્વપૂર્ણ અવસર નોકરી પ્રાપ્ત કરવાની એક ખૂબજ ઉત્તમ તક છે

તારીખ: 22 ફેબ્રુઆરી

    સમય: 3 થી 7 pm

    સ્થળ: જિમ આર્ચડેકિન રીક્રિએશન સેન્ટર, બ્રામ્પ્ટન

રીક્રિએશન અને પાર્ક મેન્ટેનન્સ અને વનસ્પતિ વિભાગો માં ઉપલબ્ધ વિવિધ નોકરી ઓ વિશે સિટી સ્ટાફ દ્વારા માહિતગાર થાઓ 

  • આઉટડોર સ્વિમ શિક્ષક અને લાઇફગાર્ડ (પ્રોફેસર્સ લેક – સમર 2024)
  • સ્વિમ શિક્ષક અને લાઇફગાર્ડ (સમર 2024)
  • ઇન્ક્લુઝન / ઇન્ટિગ્રેશન ઇન્સ્ટ્રક્ટર – સમર કેમ્પ્સ
  • કેમ્પ લીડર – સમર

સમર માટેની વધુ નોકરીઓ ની તક માટે અહીં ક્લિક કરો

તમારી રીઝ્યુમે ની કોપી USB કી પર લઈ જવી અને તમારી નોકરી ની એપ્લિકેશન ત્યાં તાત્કાલીકજ ભરો!

Next Post

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું પ્રી-વેડિંગ જામનગરમાં યોજાશેઃ આ રહ્યું VVVVIP ગેસ્ટ લિસ્ટ

Thu Feb 22 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ભારતીય ધનકુબેર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે. આ પહેલા ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન લગ્ન પૂર્વેના અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં ભારત સહિત અનેક દેશોના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share