બ્રેમ્પટન, ઓન્ટારિયો – ઇન્ડિયન ફેમિલી એસોસિએશન ઓફ કેનેડા (IFA Canada) એ આ શરદ પૂનમે તેના દ્વિતીય વાર્ષિક ગરબા મહોત્સવની ભવ્યતા અને ભાવનાથી ઉજવણી કરી. ૨૦૨૪ના દશેરા ગરબાની સફળતા બાદ, આ વર્ષની ઉજવણી, જે મધુર યાત્રી અને કોરસ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવી હતી, તેમાં એક ઉમદા હેતુ માટે સંગીત, ગરબા, […]

