OSAP ગ્રાન્ટ્સમાં ૧ બિલિયન ડોલરથી વધુનું કૌભાંડ? ઓન્ટારિયો સરકારે સ્ટુડન્ટ આસિસ્ટન્સ પેમેન્ટ્સ ફ્રીઝ કરતાં ઇન્ડો-કેનેડિયન વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા
ટોરોન્ટો (ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન): ઓન્ટારિયો સ્થિત પ્રાઇવેટ કેરિયર કોલેજોના વિદ્યાર્થીઓને ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ દરમિયાન આપવામાં...
