Dhwani Community News. : October, 17th, 2025 હેમિલ્ટન, ઑન્ટેરિયો – હેમિલ્ટન શહેર ફરી એકવાર રંગો, સંગીત અને ગરબા ના ઢોલથી ધબકી ઉઠ્યું હતું, જ્યારે હેમિલ્ટનના ગુજ્જુએ સતત પાંચમા વર્ષની સફળતાના માનમાં અવિસ્મરણીય આસો રાસ ગરબા ૨૦૨૫નું ભવ્ય આયોજન કર્યું. કિશન પટેલ અને રાજન દેસાઈના ગતિશીલ નેતૃત્વ હેઠળ, તેમની સમર્પિત ટીમ […]

