ટોરોન્ટો: વિશ્વના સૌથી મોટા રમત મહોત્સવ એટલે કે ફિફા વર્લ્ડ કપ 2026 માટે અત્યારથી જ ટોરોન્ટોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. સિટી ઓફ ટોરોન્ટોએ તાજેતરમાં ‘ફિફા ફેન ફેસ્ટિવલ ટોરોન્ટો’ની સત્તાવાર પ્રથમ ઝલક રજૂ કરી છે. આ ફેસ્ટિવલ શહેરના ઐતિહાસિક ફોર્ટ યોર્ક અને ધ બેન્ટવે વિસ્તારને એક વિશાળ ફૂટબોલ હબમાં ફેરવી […]

