એડમન્ટન, : આલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથ અને જાહેર સુરક્ષા તથા કટોકટી સેવા મંત્રી માઈક એલિસે ફેડરલ સરકારને લોરેન્સ બિશ્નોઈ ગેંગને તાત્કાલિક આતંકવાદી સંગઠન જાહેર કરવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે આ ગેંગની હિંસક અને ગુનાહિત પ્રવૃત્તિઓ કેનેડિયન નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહી છે. મંગળવારે જારી કરાયેલા સંયુક્ત […]

