ધ્વનિ – બ્રામ્પટન : કેનેડાના મિસીસાગા (માલ્ટન) સ્થિત હિંદુ સ્વામિનારાયણ મંદિર દ્વારા રમતગમતના માધ્યમથી યુવાધનમાં શારીરિક અને માનસિક શક્તિના સિંચન અર્થે એક ભવ્ય બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રામ્પટન વિસ્તારના અત્યાધુનિક ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી આ સ્પર્ધા માત્ર રમત નહીં, પરંતુ ગુરુહરિ પ.પુ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પ.પુ. […]

