10 November 2026

ધ્વનિ એસ્ટ્રો કોર્નર: દિવાળી વિશેષ વાર્ષિક રાશિફળ ૨૦૨૬–૨૦૨૭

0

    Dhwani News Online | Canada

    પ્રિય ધ્વનિ વાચકમિત્રો,

    દિવાળીના પાવન અવસરે આપ સૌને ધ્વનિ ન્યૂઝ ઑનલાઇન પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ!

    નવું વર્ષ નવી આશાઓ, નવા સપનાઓ અને નવી તકો લઈને આવે છે. આ શુભ અવસરે ધ્વનિ એસ્ટ્રો કોર્નર આપના માટે લઈને આવ્યું છે ખાસ દિવાળીથી દિવાળી સુધીનું વાર્ષિક રાશિફળ ૨૦૨૬–૨૦૨૭, જે ૮ નવેમ્બર, ૨૦૨૬થી ૨૬ ઑક્ટોબર, ૨૦૨૭ સુધીના સમયગાળાને આવરી લે છે.

    વૈદિક જ્યોતિષશાસ્ત્ર અને ચંદ્ર રાશિ આધારિત આ વિશેષ રાશિફળ કેનેડામાં વસતા ગુજરાતી અને ભારતીય સમુદાયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

    તમામ ૧૨ રાશિઓ માટે સામાન્ય વાર્ષિક ભવિષ્ય, પુરુષો, મહિલાઓ, એમ્પ્લોયી, વ્યવસાય માલિકો, પ્રેમ અને લગ્નજીવન, પરિવાર, આરોગ્ય, વિદ્યાર્થીઓ, આર્થિક સ્થિતિ, ઘર-મિલકત, ઇમિગ્રેશન તેમજ પરંપરાગત જ્યોતિષીય ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન રજૂ કરવામાં આવ્યું છે.

    તો આવો, તમારી ચંદ્ર રાશિ પસંદ કરો અને જાણો કે આવનારું વર્ષ તમારા માટે કેવા સંકેતો લઈને આવી રહ્યું છે!

    આ ભવિષ્યફળ પરંપરાગત જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો માટે વ્યવહારુ વિચાર અને નિષ્ણાતોની સલાહને પ્રાથમિકતા આપવી.

    શુભ દીપાવલી અને સાલ મુબારક!

    ધ્વનિ ન્યૂઝ ઑનલાઇન પરિવાર
    તમારો વિશ્વાસ, અમારી પ્રેરણા.

                            Share with friends

                            What do you feel about this?

                            Leave a Reply

                            Your email address will not be published. Required fields are marked *

                            You may have missed

                            Total
                            0
                            Share