વોટરલૂ પ્રાદેશિક પોલીસે કેમ્બ્રિજમાં ડ્રગ અને હથિયાર સંબંધિત ગુનામાં બે વ્યક્તિની ધરપકડ કરી

વોટરલૂ પ્રદેશ, ઑન્ટારિયો વોટરલૂ પ્રાદેશિક પોલીસે અસંખ્ય શસ્ત્રો અને ડ્રગ સંબંધિત આરોપો માટે બે પુરુષોની ધરપકડ કરી હતી.

11 માર્ચ, 2024 ના રોજ નેબરહુડ પોલીસિંગ સાઉથ ડિવિઝનના સભ્યોએ કેમ્બ્રિજમાં કન્સેશન સ્ટ્રીટ અને ક્રિસ્ટોફર ડ્રાઇવના વિસ્તારમાં ચોરેલા વાહન અને ચોરીની મિલકત સાથે બે પુરૂષોને ઝડપી પાડ્યા હતા.

તપાસ દરમિયાન પોલીસે શંકાસ્પદ મેથામ્ફેટામાઈન અને ફેન્ટાનાઈલનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે એક હેચેટ, એક માચેટ, એક એક્સપાન્ડેબલ બેટન અને મોટી સંખ્યામાં છરીઓ સહિત વિવિધ હથિયારો પણ જપ્ત કર્યા હતા.

પોલીસે ચોરી કરેલાં વાહન અને ચોરેલા સાધનો રિકવર કર્યા હતા. આ સામાનની કિંમત $10,000થી વધુ છે. તેને યોગ્ય માલિકને પરત કરવામાં આવી હતી.

ઝડપાયેલા 32 વર્ષીય કેમ્બ્રિજના યુવક ઉપર મોટર વાહનની ચોરી અને ચોરાયેલી મિલકતનો કબજો ધરાવવા સહિત અનેક ગુનાઓનો ચાર્જ લગાવવામાં આવ્યો હતો.

42 વર્ષીય કેમ્બ્રિજના અન્ય એક યુવાન ઉપર કુલ 15 ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો,

Next Post

ઓન્ટારિયો સ્ટુડન્ટ ન્યુટ્રીશન પ્રોગ્રામ્સ 'અમર્યાદિત જરૂરિયાત'  સામે ઝઝૂમી રહ્યું છે

Fri Mar 15 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 શાળાના સ્નેક્સ પ્રોગ્રામ્સનો એક જ સંદેશ છે કે તેની સખત જરૂર છે ટોરોન્ટોઃ એક આખા ટેન્જેરીનને બદલે અડધુ, અડધું બાફેલું ઈંડું અથવા એક કાપેલું સફરજન સમગ્ર ઓન્ટારિયો સ્ટુડન્ટ ન્યુટ્રીશન પ્રોગ્રામ વધુને વધુ અપૂરતા ભંડોળને વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. પ્રોવિન્સને આવા […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share