નવી દિલ્હી/ટોરોન્ટો: ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ – આ એ ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે ભારતે સાચા અર્થમાં ‘ગણતંત્ર’ બનવાની જાહેરાત કરી. આજે જ્યારે આપણે આ ૭૭મા વર્ષના ઉંબરે ઉભા છીએ, ત્યારે આ દિવસ માત્ર લાલ કિલ્લા કે કર્તવ્ય પથ પૂરતો મર્યાદિત નથી. ખાસ કરીને ટોરોન્ટો, વાનકુવર કે બ્રામ્પટનમાં ઉછરેલી નવી પેઢી માટે, […]

