લેખક: હિતેશ જગડ : dhwaninewsmedia@gmail.com સમયના અવિરત પ્રવાહમાં ઘણા વિચારો પરપોટાની જેમ જન્મે છે અને વિલીન થઈ જાય છે. જ્યારે અમુક વિચારો પથ્થર પરની લકીરની જેમ મનમાં અંકિત થઈ જાય છે.—શાંત પણે, અત્યંત ધીરજથી—એક એવી ક્ષણની પ્રતીક્ષામાં જ્યારે તેમને ખુલીને બોલી શકાય, જીવી શકાય. મારા માટે, કેનેડાની ધરતી પર એક […]

