LoveMyHood મેચિંગ ગ્રાન્ટ અરજીઓ સ્વીકારાશે

આમ તો સમગ્ર વિશ્વએ એક પરિવાર છે પરંતુ શું આપણે આપણા નેબર્સને ઓળખીએ છીએ ખરા. શું આપણે તેમની સાથે હળમળીને સાથેસાથે તહેવારો સહિતની ઉજવણી અને વિવિધ પ્રવૃત્તિઓ ન કરી શકીએ. કિચનર સિટી આવી જ તક તેના નાગરિકોને આપી રહ્યું છે. લયમાયહૂડ મેચિંગ ગ્રાન્ટ પ્રોજેક્ટના માધ્યમથી કિચનર આવા ઈનિશિયેટીવ લઇ રહ્યું છે.

શું તમે તમારા નેબરહૂડમાં પોઝિટીવ ડિફરન્સ લાવવાની ઈચ્છા ધરાવો છો? LoveMyHood મેચિંગ ગ્રાન્ટ આવા પ્રોજેક્ટ્સને સપોર્ટ કરે છે. જેમાં નેબર્સને એકબીજા સાથે જોડવામાં આવે છે, પરસ્પર લાગણી સંબંધો બનાવે છે અને નવા પ્રોગ્રામ્સ અને સ્પેસ બનાવે છે. તે કિચનરને એક ગ્રેટ કોમ્યુનિટી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.

કિચનર સિટીની LoveMyHood મેચિંગ ગ્રાન્ટ નવા રહેવાસી માટેના સપોર્ટેડ પ્રોજેક્ટ્સ અને નેબરહૂડ ઈનિશિયેટીવ લેવાના હેતુથી વન-ટાઇમ રોકડ ભંડોળ પૂરું પાડે છે:

  • શહેરની જમીન પરના પ્રોજેક્ટ માટે $30,000 સુધી
  • ખાનગી મિલકત પરના પ્રોજેક્ટ માટે $10,000 સુધી
  • ઇવેન્ટ્સ માટે $2,000 સુધી

જો તમારે થોડું વધુ ઈન્સ્પીરેશન જોઇએ છે? અગાઉના પ્રોજેક્ટ્સમાં નાની લાઇબ્રેરીઓ, કોમ્યુનિટી ગાર્ડન્સ, ગ્રીનિંગ પ્રોજેક્ટ્સ, નેબરહૂડ પોપ-અપ માર્કેટ્સ, સ્ટ્રીટ પાર્ટીઝ, દિવાલો પરના પેઇન્ટીંગ્સ,  નેબરહૂડ પ્રોગ્રામ્સ અને ઘણું બીજું બધા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

તમારા નેબર્સ અને તમારા વિચારોને એકબીજા સાથે શેર કરો. ગ્રાન્ટ મેળવવાની તારીખો માર્ચ 14, મે 16, ઓગસ્ટ 15 અને નવેમ્બર 14, 2024 રાખવામાં આવી છે. LoveMyHood ગ્રાન્ટ ત્રિમાસિક રીતે આપવામાં આવે છે, પરંતુ તમે કોઈપણ સમયે તમારી અરજી સબમિટ કરી શકો છો.

નેબરહુડ લાયઝન સાથે તમારા પ્રોજેક્ટ વિચારની ચર્ચા કરવા, ઓનલાઈન અરજી કરવા અથવા LoveMyHood મેચિંગ ગ્રાન્ટ વિશે વધુ માહિતી માટે, www.lovemyhood.ca ની મુલાકાત લો.

#LoveMyHood-Grant #www.lovemyhood.ca #neighbourhood

Share with friends

Next Post

દિશા પટણીએ કરણ જોહરનું સત્ય જાહેર કરતાકહ્યું, હું જયારે માત્ર 18 વર્ષની હતી ત્યારે...

Thu Mar 7 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 દિશાએ મૉડેલિંગનાં દિવસો યાદ કરતાં કહ્યું હતું કે, ‘‘આજે હું અભિનેત્રી છું તો તે કરણ જોહરને કારણે, કારણ કે તે મારા મોડલિંગના દિવસોમાં મારા પર ધ્યાન આપનારાઓમાંનો એક હતો. જેની ઘણા સમયથી ફિલ્મ રસિકો રાહ જોઈ રહ્યા હતા એ સિદ્ધાર્થ મલ્હોત્રાની […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter

Editor in Chief

Ethan Hunt

Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

Quick Jump

Newsletter

Total
0
Share